About Me

ઓળખાણ : ગરવી ગુજરાતણ

વ્યક્તિત્વ: સર્જનાત્મક છતાં અંતર્મુખી, સામાજીક મીઠાશ(બનાવટી - નાટકીય)નો  અભાવ, પારદર્શક.

શોખ: વાંચન, રસોઈ, ડાયેટ- ફિટનેશ, કલા, લેખન અને બીજા ઘણા બધા.

ફેવરિટ લેખક: હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ, મહાત્મા ગાંધી, સિડની શેલ્ડોન

No comments:

Post a Comment

Old Posts